Akansha puri record/ આકાંક્ષા પુરીનું બિગ બોસનું Liplock ભૂલી જાવ, હવે કરશે 1 મિનીટની Kiss

બિગ બોસ ઓટીટી-ટુમાં લેબનીઝ કલાકાર જેદ હદીદને ચુંબન કરીને લાઇમલાઇટમાં આવેલી આકાંક્ષા પુરીને કોણ નથી જાણતુ. તે 30 સેકન્ડના કિસે સનસનાટી મચાવી દીધી હતી, હવે એક મિનિટનું કિસ આવશે તેવો દાવો તેણે અને તેની સાથે કામ કરનારા અભિનેતાએ કર્યો છે.

Entertainment
Akansha puri આકાંક્ષા પુરીનું બિગ બોસનું Liplock ભૂલી જાવ, હવે કરશે 1 મિનીટની Kiss

બિગ બોસ (Big Boss) ઓટીટી-ટુમાં લેબનીઝ કલાકાર જેદ હદીદ (Jad Hadid) ને ચુંબન કરીને લાઇમલાઇટમાં આવેલી આકાંક્ષા પુરી (Akanksha Puri) ને કોણ નથી જાણતુ. તે 30 સેકન્ડના કિસે સનસનાટી મચાવી દીધી હતી, હવે એક મિનિટની કિસ આવશે તેવો દાવો તેણે અને તેની સાથે કામ કરનારા અભિનેતાએ કર્યો છે.

બિગ બોસ ઓટીટી-ટુમાં જેદ હદીદને ચુંબન (Kiss) કરવા બદલ આકાંક્ષા પુરી ખૂબ જ ટ્રોલ થઈ હતી, પરંતુ તેને તેનો કોઈ અફસોસ નથી. લોકોએ તેને લઈને તેને જબરજસ્ત ટ્રોલ કરી હતી, પણ આકાંક્ષા માને છે કે આ તેનું પ્રોફેશનલ કમિટમેન્ટ હતુ, તેને તેના વ્યક્તિગત જીવન સાથે કશું લાગતું વળગતું નથી.

આકાંક્ષાની વેબ સિરીઝ હની ટ્રેપ સ્કવોડ 20 (Honey Trap Squad 20) જુલાઈએ રિલીઝ થઈ હતી. તેના કો-એક્ટર કરણવીર વોહરા (Karanvir Bohra) ની સાથે આકાંક્ષાને પાપારાઝીએ સ્પોટ કરી હતી. આ દરમિયાન એક મજેદાર કિસ્સો થયો, ફોટોગ્રાફરે આકાંક્ષાના સિરીઝમાં તેના રોમાન્સ અંગે વાત કરી, પછી જેદ અંગેના કિસિંગ અંગે વાત કરી. તેનો જવાબ કરણબીર બોહરાએ આપ્યો. તેણે કહ્યું હતુ કે 30 મિનિટના કિસિંગ સીનને ભૂલી જાવ, હવે આવશે એક મિનિટનો કિસિંગ સીન. આમ આકાંક્ષા પોતાનો જ રેકોર્ડ તોડશે.

આ પણ વાંચોઃ Manipur Violence-Supreme Court/ મણિપુર અંગે એસજી સુપ્રીમના કયા સવાલોનો આપી ન શક્યા જવાબ

આ પણ વાંચોઃ ISKCON Bridge Accident/અમદાવાદનો ઇસ્કોન બ્રિજ બન્યો વધુ એક વાર લોહિયાળ,એક ભિક્ષુકનું મોત

આ પણ વાંચોઃ આખરે ફાંસીની સજા/કુમળા ફૂલ જેવી બાળકીને પીંખી નાખનાર નરાધમને ફાંસીના માંચડે લટકાવવાની સજા

આ પણ વાંચોઃ ક્રાઈમ/સાડા ત્રણ વર્ષ પહેલા સુરતમાં હત્યા કરી મુંબઈ ફરાર થયેલ આરોપી ઝડપાયો

આ પણ વાંચોઃ દુર્ઘટના/અમદાવાદમાં દિવાલ ધરાશાયી, કાટમાળમાં દબાયેલા યુવકનું મોત