Not Set/ પૂર્વ નાંણા મંત્રી અરૂણ જેટલીની હાલત ગંભીર : સૂત્રો

પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીની તબિત નાજૂક જણાવવામાં આવી રહી છે. એઇમ્સનાં સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે હાલ પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન (ECMO) અને ઇન્ટ્રા-એર્ટિક બલૂન પમ્પ (IABP)નાં આધાર પર રાખવામાં આવ્યા છે. AIIMSને તબિબો દ્વારા ડાયાલિસિસ શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. Former Finance Minister Arun Jaitley is on Extracorporeal membrane […]

Top Stories India
arun jetli પૂર્વ નાંણા મંત્રી અરૂણ જેટલીની હાલત ગંભીર : સૂત્રો

પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીની તબિત નાજૂક જણાવવામાં આવી રહી છે. એઇમ્સનાં સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે હાલ પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન (ECMO) અને ઇન્ટ્રા-એર્ટિક બલૂન પમ્પ (IABP)નાં આધાર પર રાખવામાં આવ્યા છે. AIIMSને તબિબો દ્વારા ડાયાલિસિસ શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે.

આપને જણાવી દઇએ કે હાલ ભાજપનાં તમામ નેતા AIIMS પણ હાજર છે. ત્યારે પૂર્વ નાંણામંત્રી જેટલીની તબિયતને લઇને તમામ તકેદારી સાથે ડોક્ટરો દ્વારા તેમનો ઉપચાર કરવામાં આવી રહ્યો છે. જેટલીને લાઇફ સપોર્ટીંગ સિસ્ટમ પર રાખવામાં આવતા, તબિયતની ગંભીરતા પ્રતિત થઇ રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન