Not Set/ મિત્રએ ગર્ભવતી મહિલાના પેટને છરી વડે કાપીને બાળકને કાઢી લીધું અને પછી…

કોલમ્બિયાના સેન્તિયાગો ધ કાલી શહેરમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. અહીં પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી છે જેણે તેની ગર્ભવતી મિત્રનું પેટ કાપીને તેના બાળકને બહાર કાઢ્યુ હતું. મહિલા સામે હત્યાનો કેસ દાખલ ડેઇલી મેલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું છે કે તેઓએ મારુલુજ મોસ્કેની ધરપકડ કરી છે. તેણે યુલેઝિસ નામની મહિલાની […]

World
balak remove મિત્રએ ગર્ભવતી મહિલાના પેટને છરી વડે કાપીને બાળકને કાઢી લીધું અને પછી...

કોલમ્બિયાના સેન્તિયાગો ધ કાલી શહેરમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. અહીં પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી છે જેણે તેની ગર્ભવતી મિત્રનું પેટ કાપીને તેના બાળકને બહાર કાઢ્યુ હતું.

Yulexis Valecillos was expecting her third child, a girl, before she was tragically killed in Cali, Colombia, on September 8, 2020. Her alleged killers are in custody

મહિલા સામે હત્યાનો કેસ દાખલ
ડેઇલી મેલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું છે કે તેઓએ મારુલુજ મોસ્કેની ધરપકડ કરી છે. તેણે યુલેઝિસ નામની મહિલાની હત્યા કરી હતી. તેની સામે અપહરણ અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

Mariluz Mosquera  (center) was arrested Tuesday in Cali, Colombia, in connection to the murder and kidnapping of Yulexis Valecillos on September 8, 2020. Mosquera allegedly lured Valecillos, a native of Venezuela, by promising to gift her clothes to the baby girl she was expecting to deliver between September 19 and 21. Valecillos went to Mosquera's home and was stabbed dead by Luis Victoria. The pair then took the baby girl from Valecillos' womb and dismembered the victim before the body was dumped in a lake and found in February

શું થયું હતું?
પોલીસના જણાવ્યા મુજબ મારુલુજે પીડિતા યુલેઝિસને કોઈ બહાનેથી તેના ઘરે બોલાવી હતી. મારુલુજે તેને કહ્યું કે તે તેના ભાવિ બાળક માટે નવા કપડાની ભેટ આપવા માંગે છે. પરંતુ જ્યારે યુલેઝિસ તેના ઘરે આવી ત્યારે તેણે મહિલાને માર મારી અને ગર્ભમાં રહેલું બાળકને કાઢી લીધું.

ખાસ વાત એ છે કે મારુલુજે પીડિતાનું પેટ છરી વડે કાપીને તેના બાળકને બહાર કાઢ્યું હતું. ત્યારબાદ મારુલુજે પીડિતા યૂલેઝિસના મૃતદેહને તળાવના કાંઠે ફેંકી દીધો હતો.

Gymમાં કસરત કરી રહેલા આ શખ્સને જોઇને તમને એવું કંઇક દેખાશે કે તમે મૂંઝવણમાં મૂકાઇ જશો…જુઓ Video

આરોપી મહિલા આ રીતે પકડાઇ
કોલંબિયા પોલીસને પીડિતા યૂઝેલિસની જ્વેલરી આરોપી મારુલુજ પાસેથી મળી આવી હતી. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતા મામલો બહાર આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે મારુલુજે તેની સગર્ભાવસ્થા વિશે ખોટા સમાચાર આપીને તેના સાસરિયાઓ પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. મારુલુજના પતિનું અવસાન થયું છે. મારુલુજે ગર્ભાવસ્થાને કારણે પતિના પરિવાર પાસેથી પૈસા માંગ્યા.