Not Set/ ફુકરે 2નું ટ્રેલર રિલીઝ, ડબલ ફન લઈને આવી છે ફુકરે ગૈંગ

ફુકરે રીટર્નનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અને ટ્રેલરને જોઇને પબ્લિક હસી નહી રોકી શકે. ટ્રેલરમાં મસાલેદાર જોક્સ અને ડાયલોગ તમને મજા લાવી દેશે. પહેલાની ફિલ્મ ફુકરેમાં ચાર દોસ્ત આસાનીથી પૈસા કમાવવા અલગ અલગ કારનામાં કરે છે જે આપણેને જોવા મળે છે. આ વખતે ફુકરે2 માં ચાર દોસ્તમાં એક દોસ્ત ચુચા જે ભવિષ્ય જોઈ શકે […]

Entertainment
Fukrey Returns ફુકરે 2નું ટ્રેલર રિલીઝ, ડબલ ફન લઈને આવી છે ફુકરે ગૈંગ

ફુકરે રીટર્નનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અને ટ્રેલરને જોઇને પબ્લિક હસી નહી રોકી શકે. ટ્રેલરમાં મસાલેદાર જોક્સ અને ડાયલોગ તમને મજા લાવી દેશે.

પહેલાની ફિલ્મ ફુકરેમાં ચાર દોસ્ત આસાનીથી પૈસા કમાવવા અલગ અલગ કારનામાં કરે છે જે આપણેને જોવા મળે છે. આ વખતે ફુકરે2 માં ચાર દોસ્તમાં એક દોસ્ત ચુચા જે ભવિષ્ય જોઈ શકે છે  તેની આ ખાસિયતથી તે પોતાને ‘દેજા વૂ’ ને બદલે ‘દેજા ચુ’ કહે છે.  ફિલ્મનાઆં પંચ સિવાય ભોલી પંજાબનનો રોલ ખુબ જ અલગ છે અને તેના ડાયલોગ પણ મજેદાર છે.