ગાંધીનગર,
ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠક સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે. બેઠકમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ મુદ્દે સમીક્ષા થશે. તેમજ PM કાર્યક્રમની તૈયારીઓને મામલે પણ ચર્ચા થવાની છે. મહત્વનું છે કે આ બેઠક સ્વર્ણિમ સંકુલમાં યોજાવાની છે.
