Not Set/ ભાજપ કોંગ્રેસના MLAને ધાક-ધમકી, ડરાવીને તોડી રહી છે: પરેશ ધાનાણી

ગાંધીનગર, “સત્તા બચાવવા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ધાક-ધમકી આપી, ડરાવી તોડી રહી છે”. આ કહેવું છે વિપક્ષના નેતા પરશ ધાનાણીનું. કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ સત્તા બચાવવા આગળ વધી રહી છે.ભાજપ કોંગ્રેસના નેતાઓને ધાક ધમકી […]

Top Stories Gujarat Videos
mantavya 239 ભાજપ કોંગ્રેસના MLAને ધાક-ધમકી, ડરાવીને તોડી રહી છે: પરેશ ધાનાણી

ગાંધીનગર,

“સત્તા બચાવવા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ધાક-ધમકી આપી, ડરાવી તોડી રહી છે”. આ કહેવું છે વિપક્ષના નેતા પરશ ધાનાણીનું. કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ રહ્યાં છે.

ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ સત્તા બચાવવા આગળ વધી રહી છે.ભાજપ કોંગ્રેસના નેતાઓને ધાક ધમકી આપી રહી છે અને ડરાવી ધમકાવી રહી છે.