Not Set/ Photos/ ગાંધીનગરમાં જોવા મળી ધુમ્મસ, ઠંડીમાં થયો વધારો

ગાંધીનગરમાં ગુરુવારે સાંજે પડેલા કમોસમી વરસાદ બાદથી ઠંડીમાં ખૂબ ઝડપી વધારો નોંધાયો હતો. જેના કારણે આજે સવારે ધુમ્મસ જોવા મળી હતી. ધુમ્મસનાં કારણે વીજીબલિટી ઓછી થઇ ગઇ હતી. ધુમ્મસ અને ઠંડીનાં કારણે ગાંધીનગરમાં ખાસ કરીને મહાત્મા મંદિર તરફનાં રોડ-રસ્તા પર મોર્નિંગ વોકર્સની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. ગાંધીનગરમાં સવારે અચાનક ચારે દિશાઓમાં ધુમ્મસ જોવા મળી […]

Gujarat
WhatsApp Image 2019 12 13 at 9.39.01 AM Photos/ ગાંધીનગરમાં જોવા મળી ધુમ્મસ, ઠંડીમાં થયો વધારો

ગાંધીનગરમાં ગુરુવારે સાંજે પડેલા કમોસમી વરસાદ બાદથી ઠંડીમાં ખૂબ ઝડપી વધારો નોંધાયો હતો. જેના કારણે આજે સવારે ધુમ્મસ જોવા મળી હતી. ધુમ્મસનાં કારણે વીજીબલિટી ઓછી થઇ ગઇ હતી. ધુમ્મસ અને ઠંડીનાં કારણે ગાંધીનગરમાં ખાસ કરીને મહાત્મા મંદિર તરફનાં રોડ-રસ્તા પર મોર્નિંગ વોકર્સની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

WhatsApp Image 2019 12 13 at 9.39.01 AM 1 Photos/ ગાંધીનગરમાં જોવા મળી ધુમ્મસ, ઠંડીમાં થયો વધારો

ગાંધીનગરમાં સવારે અચાનક ચારે દિશાઓમાં ધુમ્મસ જોવા મળી હતી. ગઇ કાલે પડેલા કમોસમી વરસાદનાં કારણે ઠંડીનો પારો અચાનક ગગડી ગયો હતો અને જેના કારણે આજે મોર્નિંગ વોકર્સની સંખ્યા ઓછી જોવા મળી હતી.

WhatsApp Image 2019 12 13 at 9.39.01 AM 2 Photos/ ગાંધીનગરમાં જોવા મળી ધુમ્મસ, ઠંડીમાં થયો વધારો

ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 12..2 નોંધાયુ છે.

WhatsApp Image 2019 12 13 at 9.39.03 AM Photos/ ગાંધીનગરમાં જોવા મળી ધુમ્મસ, ઠંડીમાં થયો વધારો

WhatsApp Image 2019 12 13 at 9.39.02 AM 3 Photos/ ગાંધીનગરમાં જોવા મળી ધુમ્મસ, ઠંડીમાં થયો વધારો

WhatsApp Image 2019 12 13 at 9.39.05 AM 2 Photos/ ગાંધીનગરમાં જોવા મળી ધુમ્મસ, ઠંડીમાં થયો વધારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.