Not Set/ ગંજેરી ગુજરાત/ ઠેર ઠેર ખૂલે આમ વેચાતો ગાંજો, બિન્દાસ બન્યા ગાંજા સપ્લાયર 

ગાંધીના ગુજરાતમાં નશીલા દ્રવ્યોનું વેચાણ અને વપરાશ બહુ સામાન્ય બની ગયું છે. રોજ ગુજરાતમાં થી નશીલા દ્રવ્યો કોઈ ને કોઈ સ્વરૂપે મળી આવતા હોય છે. તેમાય હવે ગાંજાના વપરાશનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે તો કેટલાક ખેતરોમાં પણ બિન્દાસ લોકો ગાંજો વાવતા પણ થયા છે. વાત કરીયે સુરત શહેરની તો, […]

Gujarat Surat

ગાંધીના ગુજરાતમાં નશીલા દ્રવ્યોનું વેચાણ અને વપરાશ બહુ સામાન્ય બની ગયું છે. રોજ ગુજરાતમાં થી નશીલા દ્રવ્યો કોઈ ને કોઈ સ્વરૂપે મળી આવતા હોય છે. તેમાય હવે ગાંજાના વપરાશનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે તો કેટલાક ખેતરોમાં પણ બિન્દાસ લોકો ગાંજો વાવતા પણ થયા છે.

વાત કરીયે સુરત શહેરની તો,  સુરત ખાતેથી રૂપિયા 3 લાખની કિંમતનો ગાંજો મળી આવ્યો છે. કામરેજના નવી પારડી ગામેથી ગાંજા નો જથ્થો મળી આવ્યો છે. અંહી થી ગાંજાનું છૂટક વેચાણ કરતો એક ઈસમ ઝડપાયો હતો. સોનીફળિયાના મકાનમાંથી પોલીસે બાતમીને આધારે ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. જે અંગે સુરત એસઓજી એ ગાંજા સાથે એક સખ્શની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.