Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતીય સેનાના ૧૨ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડીંગ લેફ્ટનન્ટ જનરલ એ.વી.એસ. રાઠીએ ગાંધીનગરમાં લીધી હતી.
તેમણે ૧૭મી જૂન ૨૦૨૫થી ૧૨ કોર્પ્સના GoCનો પદભાર સંભાળ્યો છે.આ કોર્પ્સના કાર્યક્ષેત્રમાં મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત રાજસ્થાન અને ગુજરાતનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:4196 કિલોમીટરના 1258 માર્ગોની રિસરફેસિંગ સહિતની કામગીરી હાથ ધરાશે
આ પણ વાંચો: ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાતની પ્રગતિ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં પ્રદર્શિત થશે
