Beauty Tips/ આ રીતે ઘરે બેઠા કરો પાર્લર જેવું ફેશિયલ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

ફેશિયલ એ ચેહરાની ખૂબસૂરતી વધારવામાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. ફેશિયલથી બ્લડ સર્કુલેશન સારું થાય છે અને ડેડ સેલ્સ દૂર થાય છે

Lifestyle
A 357 આ રીતે ઘરે બેઠા કરો પાર્લર જેવું ફેશિયલ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

ફેશિયલ એ ચેહરાની ખૂબસૂરતી વધારવામાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. ફેશિયલથી બ્લડ સર્કુલેશન સારું થાય છે અને ડેડ સેલ્સ દૂર થાય છે જેનાથી ત્વચા ચમકદાર બને છે.પણ જરૂરી નથી કે તમે પાર્લરમાં જઈને મોંઘા ફેશિયલ કરવો તો જ ચહેરા પર ગ્લો આવશે. તમે ઘરે પણ ફેશિયલ કરીને પણ ચહેરાની ત્વચાને નિખારી શકો છે. તો આજે જાણીશું ઘરે ફેશિયલ કરવાની રીત:

ક્લિન્ઝિંગ

માઈલ્ડ ફેશ વોશનો ઉપયોગ કરો અને ફેશ સારી રીતે સાફ કરો.

સ્કિન ક્લિન્ઝિંગ માટે શ્રેષ્ઠ છે આ ઘરેલૂ રીત, ફેસ બનશે એકદમ ટાઈટ અને બેદાગ  | Home remedies for Oil cleansing benefits for face

સ્ક્રબિંગ

ડેટ સ્કીન સેલ્સ દુર કરવા અને પોર્સ ખોલવા માટે નેચરલ ફેશિયલ સ્ક્રબનો ઉપાયો  કરો.

Related image

ટોનિંગ

સ્ક્રબિંગ કર્યા પછી ટોનિંગ જરૂરી છે.  તેનાથી સ્કીનના pH લેવલ બરાબર રહશે.

Image result for Tanning

ફેસપેક

ગરમીના માટે દહીં,બેસનનો ફેશ પેક બેસ્ટ છે.તેનાથી ટૈનિંગ પણ દુર થઇ જશે.

ચહેરાના નિખાર માટે લગાવો ઘરે તૈયાર કરેલો દહીંનો આ ખાસ ફેસપેક, આજે જ જાણી લો  ઉપયોગની રીત... - મોજીલું ગુજરાત

મોઈશ્ચરાઈઝિંગ

છેલ્લે સ્કીનને મોઈશ્ચરાઈઝર કરવા માટે સારી ફેશ ક્રીમથી મસાજ કરો.મોઈશ્ચરાઇઝર લગાવતા પહેલા વાંચી લો એકવાર આ ટિપ્સ - Sandesh

Untitled 47 આ રીતે ઘરે બેઠા કરો પાર્લર જેવું ફેશિયલ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા