Amreli/ અમરેલીમાં બોરવેલમાં બાળકી ગરકાવ થતા ચકચાર

ફાયર અને 108ની ટીમ બચાવ કામગીરી માટે તૈયાર

Top Stories Gujarat
Beginners guide to 82 અમરેલીમાં બોરવેલમાં બાળકી ગરકાવ થતા ચકચાર

Amreli News : અમરેલીમાં ખુલ્લા બેરવેલમાં એક બાળકી અકસ્માચતે પડી જતા ચકચાર મચી છે. હાલમાં ફાયરબ્રિગેડની ટામો અને 108ની ટીમ ઘટનાસ્થલે પહોંચી બચાવ કામગીરી કરી રહી છે.

આ બનાવની વિગત મુજબ અમરેલીના સરગપર ગામની સીમમાં આ બનાવ બન્યો છે. જેમાં સીમમાં આવેલા ખુલ્લા બોરમાં ક બાળકી પડી ગઈ હતી. સુત્રોના જણાવ્યા મુજબ ખેત મજુરની દોઢ વર્ષની બાળકી  સરગપરુ ગામની સીમમાં બનુભાઈ કાકડીયાની વાડીમાં આવેલા ખુલ્લા બોરમાં પડી ગઈ હતી.

બાળકી બોરવેલમાં પડી જતા તાત્કાલિક ફાયરબ્રિગેડ અને 108ને જાણ કરવામાં આવી હતી. જેને પગલે બન્ને ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

પ્રાથમિક તપાસમાં આ બાળકી બોરવેલમાં 45 થી 50 ફૂટની ઉંડે ફસાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેને પગલે બોરમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે. તે સિવાય ફાયરબ્રિગેડ દ્વારા બોરવેલમાં કેમેરા ઉતારવામાં આવ્યા છે. જેથી હાલમાં બાળકીની સ્થિતી અંગે જાણી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ