Kutch News/ કચ્છના માંડવીમાં ફરાર આરોપીના ઘરમાંથી દારૂના જથ્થા સાથે 1.21 કરોડનો મુદ્દામાલ કબજે

SMCએ ફરાર 16 આરોપીઓ સામે તપાસ હાથ ધરી

Gujarat

Kutch News : માંડવી તાલુકાના ત્રાગડી ગામમાં રહેતા ફરાર આરોપીના ઘરમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી SMC (સ્ટેટ મોનીટરિંગ) સેલના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે આરોપીના ઘરમાં અને તેની સામેની સોસાયટીમાં દરોડો પાડ્યો હતો.

અહીંથી પોલીસે રૂ. 83,78,729 ની કિમતની 13,661 દારૂની બોટલ અને ટીન કબજે કર્યા હતા. પોલીસે દારૂનો જથ્થો તથા સાત વાહનો, ચાર મોબાઈલ વગેરે મળીને કુલ રૂ. 1,21,54,229 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ માંડવી મરીન પોલીસ કરી રહી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ ચંડોળા ડિમોલિશન ફેઝ-2: ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું

આ પણ વાંચો: જામનગરમાં ઠેર-ઠેર ડિમોલિશન, અતિક્રમણ પર ત્રાટકી સરકાર

આ પણ વાંચો: ચંડોળા તળાવમાં ડિમોલિશનઃ દાદાનો સંદેશ અતિક્રમણ મુક્ત શહેરો