Not Set/ GPSC પરીક્ષા :અમદાવાદના સુભાષ ચોક ખાતેની એ વન સ્કુલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો

ગુજરાતભરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા સચિવાલયની પરીક્ષા લેવામાં આવી હતી..ત્યારે અમદાવાદના સુભાષ ચોક ખાતેની એ વન સ્કુલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો..પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના મોબાઇલ મૂકવા અંગેની તેમજ દૂરથી આવનાર વિદ્યાર્થીઓના વાલીઓને બેસવાની કોઇ જ સવલત ન હતી વળી  શાળા દ્રારા પીવાનુ પાણી આપવા અંગે પણ ઘસીને ના પાડી દેવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા..વાલીઓ […]

Uncategorized

ગુજરાતભરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા સચિવાલયની પરીક્ષા લેવામાં આવી હતી..ત્યારે અમદાવાદના સુભાષ ચોક ખાતેની એ વન સ્કુલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો..પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના મોબાઇલ મૂકવા અંગેની તેમજ દૂરથી આવનાર વિદ્યાર્થીઓના વાલીઓને બેસવાની કોઇ જ સવલત ન હતી વળી  શાળા દ્રારા પીવાનુ પાણી આપવા અંગે પણ ઘસીને ના પાડી દેવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા..વાલીઓ એ 2 કલાક સુધી તડકામાં ઉભુ રહેવુ પડતુ હતું..જેને લઇને વાલીઓ દ્રારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.