Not Set/ દ્વારકા/ એસટી બસ અને મોપેડ વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

દ્વારકાઃભાટિયા દ્વારકા હાઇવે પર અકસ્માત એસટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત અકસ્માતમાં મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દિવસમાં અકસ્માતની 3-4 ઘટના સામે આવતી રહે છે. એટલું જ નહીં અકસ્માતની ઘટનામાં થતા મોતના આંકડામાં પણ વધારો જોવા મળ્યો છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના દ્વ્રારકાથી સામે […]

Gujarat Others
baby girl murder 1 દ્વારકા/ એસટી બસ અને મોપેડ વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

દ્વારકાઃભાટિયા દ્વારકા હાઇવે પર અકસ્માત

એસટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત

અકસ્માતમાં મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દિવસમાં અકસ્માતની 3-4 ઘટના સામે આવતી રહે છે. એટલું જ નહીં અકસ્માતની ઘટનામાં થતા મોતના આંકડામાં પણ વધારો જોવા મળ્યો છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના દ્વ્રારકાથી સામે આવી છે. જેમાં એકનું ધટના સ્થળે જ મોત નીજ્યું છે.

ભાટિયા દ્વારકા હાઇવે પર એસ ટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં મોપેડ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જણાવી દઈએ એ ભાટિયા દ્વારકા હાઇવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે આ હાઈવે નાનો હોવાના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે.

અકસ્માત સર્જાતા લોકો ઘટના સ્થળે એકઠા થઇ જતા ટ્રાફિક જામના દર્શ્યો હતા. લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપસ્સ શરૂ કરી હતી. અકસ્માત બાદ એસ ટી બસ ડ્રાઈવર ફરાર થઇ હયો હતો.

હાલ મોપેડ ચાલકનો મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.