Not Set/ અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં મળી લાશ

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા જમીન દલાલના પુત્રની હત્યા કરી લાશ ગોધાવી તળાવમાં ફેંકી દેવાઈ હોવાની ઘટના બની છે. દસ દિવસ અગાઉ સાણંદના ગોધાવી ગામના તળાવમાંથી યુવકની લાશ મળી હતી. બોપલ પોલીસે તપાસ કરતાં ઘાટલોડિયામાં રહેતા જમીન દલાલના પુત્રની લાશ હતી અને માથાના ભાગે ઇજાનાં નિશાન મળી આવ્યાં હતાં. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી […]

Gujarat
877467 s 5klL6yVIA Q pHOrqnhA561bN5Ake UY8Whnz3X6E અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં મળી લાશ

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા જમીન દલાલના પુત્રની હત્યા કરી લાશ ગોધાવી તળાવમાં ફેંકી દેવાઈ હોવાની ઘટના બની છે. દસ દિવસ અગાઉ સાણંદના ગોધાવી ગામના તળાવમાંથી યુવકની લાશ મળી હતી. બોપલ પોલીસે તપાસ કરતાં ઘાટલોડિયામાં રહેતા જમીન દલાલના પુત્રની લાશ હતી અને માથાના ભાગે ઇજાનાં નિશાન મળી આવ્યાં હતાં. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી. પીએમ રિપોર્ટમાં માથામાં તીક્ષ્‍ણ હથિયાર મારી હત્યા કરી હોવાનું બહાર આવતાં પોલીસે અજાણી વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.