Not Set/ અમદાવાદ: ધૂળેટી પર્વ નિમિતે ગુરુકુળ સ્વામિનારાયણ ભગવાનનો ખુબ જ સરસ શૃંગાર જોવો વિડીયો

ધુળેટી એટલે રંગોનો ઉત્સવ ધુળેટી પર્વ પર શહેરના વિવિધ જગ્યાઓ પર ગુલાલ કલર તથા પાણીથી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ધુળેટી પર્વ નિમિત્તે વિવિધ મંદિરોમાં અલગ-અલગ રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારબાદ કરી ગુરુકુળની સ્વામિનારાયણ મંદિરની નવા મંદિરમાં ખુબ જ જોરશોરથી હોળી પર્વ તૈયારીઓ ચાલી રહી છે વાત કરીએ ભગવાનની મૂર્તિની ભગવાનની […]

Gujarat
ahmdabad અમદાવાદ: ધૂળેટી પર્વ નિમિતે ગુરુકુળ સ્વામિનારાયણ ભગવાનનો ખુબ જ સરસ શૃંગાર જોવો વિડીયો

ધુળેટી એટલે રંગોનો ઉત્સવ ધુળેટી પર્વ પર શહેરના વિવિધ જગ્યાઓ પર ગુલાલ કલર તથા પાણીથી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ધુળેટી પર્વ નિમિત્તે વિવિધ મંદિરોમાં અલગ-અલગ રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારબાદ કરી ગુરુકુળની સ્વામિનારાયણ મંદિરની નવા મંદિરમાં ખુબ જ જોરશોરથી હોળી પર્વ તૈયારીઓ ચાલી રહી છે વાત કરીએ ભગવાનની મૂર્તિની ભગવાનની મૂર્તિ પણ રંગબેરંગી રીતે તૈયાર કરવામાં સજાવવામાં આવી હતી ભગવાનના હાથમાં પિચકારી તો પાઘડી પણ રંગબેરંગી બાંધવામાં આવી હતી જોઈને લાગી રહ્યું હતું કે જાણે ભગવાન હૈયા હોળી રમવા આવ્યા હોય એવી પ્રતીતિ થઇ રહી હતી.

આ સ્વામિનારાયણ મંદિરમાં ફૂલો કેશુડા ગુલાલ તથા પાણીથી હોળીની ઉજવણી કરવામાં આવશે નાનાથી લઈને મોટેરા સુધીના ભક્તો તથા મંદિરના સંતો પણ આ ધૂળેટી પર્વની ઉજવણીમાં લાગી ગયા છે ખાસ વાત કરીએ તો ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલોની પાંખડીઓ તૈયાર કરીને ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે.