Not Set/ અમદાવાદ: જુહાપુરામાં હીટ એન્ડ રન, બાળકનું ઘટના સ્થળે જ મોત  

અમદાવાદ, અમદાવાદમાં અવારનવાર હીટ એન્ડ રનની ઘટના બનતી હોય છે અને અનેકના મોત થતા હોય છે ત્યારે વધુ એક હીટ એન્ડ રનની ઘટના જુહાપુરા વિસ્તારમાંની સામે આવી છે.મળતી માહિતી મુજબ બાળક ટ્રકની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.જેના પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. […]

Ahmedabad Gujarat
aw 2 અમદાવાદ: જુહાપુરામાં હીટ એન્ડ રન, બાળકનું ઘટના સ્થળે જ મોત  

અમદાવાદ,

અમદાવાદમાં અવારનવાર હીટ એન્ડ રનની ઘટના બનતી હોય છે અને અનેકના મોત થતા હોય છે ત્યારે વધુ એક હીટ એન્ડ રનની ઘટના જુહાપુરા વિસ્તારમાંની સામે આવી છે.મળતી માહિતી મુજબ બાળક ટ્રકની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.જેના પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

આપને જણાવીએ કે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.