Not Set/ જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં આગ, ટ્યુશન ક્લાસીસના 15થી વધુ બાળકો ફસાયા

અમદાવાદ, અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. જીવરાજ પાર્ક પાસે એક કોમ્પલેક્ષમાં થર્મોકોલનું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જેથી લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જો કે અહીંયા ટ્યુશન ક્લાસીસ હોવાથી 15 જેટલા બાળકો આગમાં ફસાઇ ગયા હતા. જેને તંત્ર દ્વારા બચાવી […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 562 જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં આગ, ટ્યુશન ક્લાસીસના 15થી વધુ બાળકો ફસાયા

અમદાવાદ,

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. જીવરાજ પાર્ક પાસે એક કોમ્પલેક્ષમાં થર્મોકોલનું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી.

mantavya 563 જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં આગ, ટ્યુશન ક્લાસીસના 15થી વધુ બાળકો ફસાયાmantavya 566 જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં આગ, ટ્યુશન ક્લાસીસના 15થી વધુ બાળકો ફસાયા

જેથી લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જો કે અહીંયા ટ્યુશન ક્લાસીસ હોવાથી 15 જેટલા બાળકો આગમાં ફસાઇ ગયા હતા. જેને તંત્ર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.

mantavya 564 જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં આગ, ટ્યુશન ક્લાસીસના 15થી વધુ બાળકો ફસાયાmantavya 565 જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં આગ, ટ્યુશન ક્લાસીસના 15થી વધુ બાળકો ફસાયા

આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમતબાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મહત્વનું છે કે આ આગ કયાં કારણોસર લાગી તે અકબંધ છે.