નવરાત્રિની રંગત જામી રહી છે.અમદાવાદમાં વરસાદની વિદાય બાદ ખેલૈયાઓ થઇ ગયા છે તૈયાર.નવલી નવરાત્રિના ચોથા નોરતે ગરબા રસિકો મનભરીને ઝૂમી ઉઠ્યા હતા.મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજીત અમદાવાદના કેન્સવિલા ગોલ્ફ એકેડેમી ગ્રાઉન્ડમાં ચોથા નોરતે કંઇક અલગ જ નજારો જોવા મળ્યો.રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયામાં સજ્જ થઇ ખેલૈયાઓએ મચાવી ધૂમ હતી.
પ્રખ્યાત ગાયક કલાકારોના સૂરે ખેલૈયાઓ ઝૂમ્યા હતા. કેન્સવિલાના ગરબામા જબરી જમાવટ હોવા મળી હતી, જ્યાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા.મેદાન માં પગ મૂકવાની જગ્યા નહિ. અહિયાં જુઓ ફોટો…..
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.