Not Set/ સાણંદ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, બેનાં ઘટના સ્થળે મોત

વિરમગામ, વિરમગામ-સાણંદ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બે યુવકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત થયા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આપને જણાવી દઈએ કે વિરમગામ-સાણંદ હાઈવે પાસે આવલે સોકલી ગામે આ અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી […]

Gujarat Others
aaaaaaaaamm 8 સાણંદ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, બેનાં ઘટના સ્થળે મોત

વિરમગામ,

વિરમગામ-સાણંદ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બે યુવકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત થયા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

આપને જણાવી દઈએ કે વિરમગામ-સાણંદ હાઈવે પાસે આવલે સોકલી ગામે આ અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલ ટ્રેક ચાલકે બાઈટને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.

આ અંગે વિરમગામ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.