Not Set/ બનાસકાંઠા : ખાનપુર ગામે વીજ કરંટ લગતા આધેડનું ઘટના સ્થળે મોત

બનાસકાંઠા, ભરૂચમાં ગણપતિ મૂર્તિ લઈને પરત ફરી રહેલા 7 યુવકો વીજ કરંટ લાગ્યો હતો જેમાં 2 ના મોત ઘટના સ્થળે જ થતાં હતા. તે બે યુવાનોના મોતની શાહી સુકાઈ પણ નથી ત્યાં આવો જ એક બનાવ બનાસકાંઠામાં સામે આવ્યો છે જેમાં એક આધેડનું મોત નિપજ્યું છે. બનાસકાંઠાના ખાનપુર ગામે  સિંચાઈની મોટર ચાલુ કરવા જતા ખેડૂતને […]

Gujarat Others
aaaaaaaaamm 10 બનાસકાંઠા : ખાનપુર ગામે વીજ કરંટ લગતા આધેડનું ઘટના સ્થળે મોત

બનાસકાંઠા,

ભરૂચમાં ગણપતિ મૂર્તિ લઈને પરત ફરી રહેલા 7 યુવકો વીજ કરંટ લાગ્યો હતો જેમાં 2 ના મોત ઘટના સ્થળે જ થતાં હતા. તે બે યુવાનોના મોતની શાહી સુકાઈ પણ નથી ત્યાં આવો જ એક બનાવ બનાસકાંઠામાં સામે આવ્યો છે જેમાં એક આધેડનું મોત નિપજ્યું છે.

બનાસકાંઠાના ખાનપુર ગામે  સિંચાઈની મોટર ચાલુ કરવા જતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લગતા આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

આ મામલે પોલીસે આકસ્મિક મોતનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.