Not Set/ ટ્રક અને ટ્રાવેલર ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ ખસેડાયા

ભરૂચના દહેજ પાસેની ભૂખી ખાડી પાસે ટ્રક અને ટ્રાવેલર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રાવેલર ગાડી રોડની સાઈડમાં ઉભા ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. જેમાં 8 જેટલા લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ભરૂચ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે હાલ મોત સામે ઝઝૂમી […]

Top Stories Gujarat Others Trending

ભરૂચના દહેજ પાસેની ભૂખી ખાડી પાસે ટ્રક અને ટ્રાવેલર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રાવેલર ગાડી રોડની સાઈડમાં ઉભા ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી.

જેમાં 8 જેટલા લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ભરૂચ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે હાલ મોત સામે ઝઝૂમી રહ્યા છે.

ઇજા ગ્રસ્ત ના નામ..

1 – દિપક બાબુ ભાઈ પટેલ.

2 – તરુણ ભાઈ હસમુખ પરમાર..

3 – શેખ કૂતબૂદીન

4 – ભાવેશ ભાપલાલ પરમાર.

5 – ધર્મેશ હર્ષદ ગોહિલ.

6 – મહેશ સુખલાલ

7 – પકજ ભાઈ મહેતા.

8 – સુમન સિંગ..