Not Set/ ભાવનગર: આધેડ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી શખ્સો ફરાર

ભાવનગર, ભાવનગરમાં આધેડ પર હુમલો થવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જોગીવાડની ટાંકી પાસે અજાણ્યા શખ્સો આધેડ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ફરાર થઈ ગયા છે. હુમલામાં ઈજાગ્રસ્ત થતા આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે જૂની અદાવતના કારણે હુમલો કરાયો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી છે.જો કે હજુ આ મામલે […]

Gujarat Others
AAEA 13 ભાવનગર: આધેડ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી શખ્સો ફરાર

ભાવનગર,

ભાવનગરમાં આધેડ પર હુમલો થવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જોગીવાડની ટાંકી પાસે અજાણ્યા શખ્સો આધેડ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ફરાર થઈ ગયા છે. હુમલામાં ઈજાગ્રસ્ત થતા આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આપણે જણાવી દઈએ કે જૂની અદાવતના કારણે હુમલો કરાયો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી છે.જો કે હજુ આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.