Not Set/ ભાવનગર/ ઉદ્યોગપતિ પાસે રૂ.10.4 લાખની છેતરપિંડી, થઇ પોલીસ ફરિયાદ

ભાવનગરમાં ઉદ્યોગપતિ પાસે રૂ.10.4 લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. શિયોમી કંપનીની ડિલરશીપ મુદ્દે છેતરપિંડી કરાઇ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ભાવનગરના ભાવેશ બારૈયા અને પિતરાઇ જગદીશ બારૈયા સાથે આ છેતરપિંડીનો બન્યો બનાવ છે. આ મુદ્દે શિયોમીની બેંગલુરુ હેડઓફિસની પણ મુલાકાત લીધી હતી. આ મામલે 11મી ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. નીચે આપેલી લીંક […]

Gujarat Others
Untitled 169 ભાવનગર/ ઉદ્યોગપતિ પાસે રૂ.10.4 લાખની છેતરપિંડી, થઇ પોલીસ ફરિયાદ

ભાવનગરમાં ઉદ્યોગપતિ પાસે રૂ.10.4 લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. શિયોમી કંપનીની ડિલરશીપ મુદ્દે છેતરપિંડી કરાઇ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ભાવનગરના ભાવેશ બારૈયા અને પિતરાઇ જગદીશ બારૈયા સાથે આ છેતરપિંડીનો બન્યો બનાવ છે. આ મુદ્દે શિયોમીની બેંગલુરુ હેડઓફિસની પણ મુલાકાત લીધી હતી. આ મામલે 11મી ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.