Not Set/ જામનગર સેવાસદનમાં ભારે ધાંધલ ધમાલ મચી ગઇ,જાણો કેમ

જામનગર, જામનગર સેવાસદન ખાતે આજે અરજદારોએ હોબાળો મચાવ્યો.રેવન્યુ કર્મચારી અને અરજદાર વચ્ચે ઘર્ષણ થતા અરજદારોએ હોબાળા મચાવી વાતાવરણ ગજવ્યું હતું. જ્યાં રેવન્યુ કર્મચારીએ અરજદાર સામે માર માર્યાના આક્ષેપ કર્યા છે.આજે સવારે સેવસદન ખાતે 500 જેટલા કર્મચારીઓ ધસી આવતા ભારે ગેરવ્યવસ્થા સર્જાઈ હતી. અરજદારોની કતાર અને ભીડ વચ્ચે એક અરજદાર અને રેવન્યુ કર્મચારી વચ્ચે ઘર્ષણ થયુ […]

Gujarat Others
xx 1 જામનગર સેવાસદનમાં ભારે ધાંધલ ધમાલ મચી ગઇ,જાણો કેમ

જામનગર,

જામનગર સેવાસદન ખાતે આજે અરજદારોએ હોબાળો મચાવ્યો.રેવન્યુ કર્મચારી અને અરજદાર વચ્ચે ઘર્ષણ થતા અરજદારોએ હોબાળા મચાવી વાતાવરણ ગજવ્યું હતું. જ્યાં રેવન્યુ કર્મચારીએ અરજદાર સામે માર માર્યાના આક્ષેપ કર્યા છે.આજે સવારે સેવસદન ખાતે 500 જેટલા કર્મચારીઓ ધસી આવતા ભારે ગેરવ્યવસ્થા સર્જાઈ હતી.

અરજદારોની કતાર અને ભીડ વચ્ચે એક અરજદાર અને રેવન્યુ કર્મચારી વચ્ચે ઘર્ષણ થયુ હતું.આ સમયે અન્ય અરજદારોએ પણ હંગામો મચાવતા સેવાસદનના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને સમજાવટ દ્વારા મામલો શાંત પાડવા પ્રયાસ કર્યા હતા. પરંતુ રેવન્યુ કર્મચારીએ અરજદાર સામે માર માર્યાના આક્ષેપ કરતા વાતાવરણ ગરમાયું હતું.