Not Set/ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, BJP – 47, કોંગ્રેસ -16, અન્ય – 8

ગુજરાત વિધાનસભાની ચુંટણી બાદ રાજ્યમાં યોજાયેલી નગરપાલિકાની ચુંટણીમાં પણ સત્તાધારી પક્ષ ભાજપે ભગવો લહેરાયો છે. રાજ્યના 33 જિલ્લાઓની 75 નગરપાલિકા સીટ પર યોજાયેલી ચુંટણીમાં ભાજપ 47 જયારે કોંગ્રેસ માત્ર 16 સીટોમાં સમેટાઈ ગઈ છે. અન્યના ફાળે 8 સીટ તેમજ 3 સીટ પર ટાઈ જોવા મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં ભગવો […]

Top Stories
BJP 1 નગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, BJP - 47, કોંગ્રેસ -16, અન્ય - 8

ગુજરાત વિધાનસભાની ચુંટણી બાદ રાજ્યમાં યોજાયેલી નગરપાલિકાની ચુંટણીમાં પણ સત્તાધારી પક્ષ ભાજપે ભગવો લહેરાયો છે. રાજ્યના 33 જિલ્લાઓની 75 નગરપાલિકા સીટ પર યોજાયેલી ચુંટણીમાં ભાજપ 47 જયારે કોંગ્રેસ માત્ર 16 સીટોમાં સમેટાઈ ગઈ છે. અન્યના ફાળે 8 સીટ તેમજ 3 સીટ પર ટાઈ જોવા મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં ભગવો લહેરાયો છે. જયારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. અમરેલીમાં ભાજપનો ચલાલા, લાઠી, રાજુલા સીટ પર વિજય મેળવ્યો છે.

નગરપાલિકા ચુંટણી મતગણતરી :  

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે ટક્કર

પીએમ મોદીના વતન વડનગરમાં વિજયોત્સવ

નગરપાલિકાની ૨૮માંથી ૨૭ બેઠકો પર ભગવો લહેરાયો

વડનગરમાં કોંગ્રેસનો કરુણ રકાસ

આણંદ ઓડ પાલિકા ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી

ઓડ નગરપાલિકામાં કોંગ્રેસની પેનલનો વિજય

ભાજપના પૂર્વ પ્રમુખ કાન્તાબેન રાવલજીનો પરાજય

૬ વોર્ડના ૨૪ ઉમેદવારોમાંથી કોંગ્રેસના ૧૬ અને ભાજપના ૮નો વિજય

કરમસદ નગરપાલિકા પર ભાજપની સત્તા યથાવત.

આણંદની વિદ્યાનગર પાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ

અમરેલીમાં વિપક્ષના નેતા કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું

અમરેલીમાં ભાજપનો ભગવો લહેરાયો, ચલાલા, લાઠી, રાજુલામાં BJP ની જીત,

કોંગ્રેસ પાસેથી BJPએ છીનવી

લાઠી નગરપાલિકામા કોંગ્રેસનો કરૂણ રકાસ

છ વોર્ડની ૨૧ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજેતા

રાજુલામાં નપામાં ૧૮ બેઠકો પર કોંગ્રેસ નો વિજય

દેવગઢબારિયા ( કુલ ૨૪ સીટ ) : BJP – ૧૩, કોંગ્રેસ – ૧૧

માણસા ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૫, કોંગ્રેસ – ૧૩

દ્વારકા ( કુલ ૨૮ સીટ ) : BJP – ૨૫, અન્ય – ૩

ભાણવડ ( કુલ ૨૪ સીટ ) : BJP – ૧૮, કોંગ્રેસ – ૬

બાટવા ( કુલ ૨૪ સીટ ) : BJP – ૨૦, કોંગ્રેસ – ૪

માણાવદર ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૨, કોંગ્રેસ – ૧૫, અન્ય – ૧

માંગરોળ ( કુલ ૩૬ સીટ ) : BJP – ૧૩, કોંગ્રેસ – ૧૫, અન્ય – ૮

વિસાવદર ( કુલ ૨૪ સીટ ) : BJP – ૧૧, કોંગ્રેસ – ૧૩

વંથલી ( કુલ ૨૪ સીટ ) : BJP – ૪, કોંગ્રેસ – ૨૦

ચોરવાડ ( કુલ ૨૪ સીટ ) : BJP – ૭, કોંગ્રેસ – ૧૭

રાપર ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૫, કોંગ્રેસ – ૧૩

ભચાઉ ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૯, કોંગ્રેસ – ૯

ખેડા ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૦, કોંગ્રેસ – ૧, અન્ય – ૧૭

ડાકોર ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૧, કોંગ્રેસ – ૧૭

તળાજા ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૬, કોંગ્રેસ – ૧૨

હળવદ ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૮, કોંગ્રેસ – ૧૦

પારડી ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૪, કોંગ્રેસ – ૧૪

ધરમપુર ( કુલ ૨૪ સીટ ) : BJP – ૧૪, કોંગ્રેસ – ૧૦

સાણંદ ( કુલ ૨૮ સીટ ) : BJP – ૨૪, કોંગ્રેસ – ૪

ધંધુકા ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૪, કોંગ્રેસ – ૧૩, અન્ય – ૧

સાણંદ ( કુલ ૨૮ સીટ ) : BJP – ૨૪, કોંગ્રેસ – ૪

લાઠી ( કુલ ૨૪ સીટ ) : BJP – ૨૧, કોંગ્રેસ – ૩

રાજુલા ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧, કોંગ્રેસ – ૨૭

જાફરાબાદ ( કુલ ૨૮ સીટ ) : BJP – ૨૮, કોંગ્રેસ – ૧૩, અન્ય – ૧

ચલાલ ( કુલ ૨૪ સીટ ) : BJP – ૧૭, કોંગ્રેસ – ૭

જાફરાબાદ ( કુલ ૨૮ સીટ ) : BJP – ૨૮, કોંગ્રેસ – ૧૩, અન્ય – ૧

મહુવા ( કુલ ૨૪ સીટ ) : BJP – ૧૧, કોંગ્રેસ – ૬, અન્ય – ૭

મહેમદાબાદ ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૫, કોંગ્રેસ – ૬, અન્ય – ૭

વિદ્યાનગર ( કુલ ૨૪ સીટ ) : BJP – ૨૪

ઓડ ( કુલ ૨૮ સીટ ) : BJP – ૨૮

આંકલાવ ( કુલ ૨૪ સીટ ) : BJP – ૧, કોંગ્રેસ – ૦, અન્ય – ૨૩

કરમસદ ( કુલ ૨૪ સીટ ) : BJP – ૨૪, કોંગ્રેસ – ૪

બોરિયાવી ( કુલ ૨૦ સીટ ) : BJP – ૨, કોંગ્રેસ – ૧૨, અન્ય – ૫

થરાદ ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૨, કોંગ્રેસ – ૮, અન્ય – ૮

ધાનેરા ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૦, કોંગ્રેસ – ૧૮

લુણાવાડા ( કુલ ૧૬ સીટ ) : BJP – ૩, કોંગ્રેસ – ૧૧, અન્ય – ૨

સંતરામપુર ( કુલ ૨૪ સીટ ) : BJP – ૧૪, કોંગ્રેસ – ૯, અન્ય – ૫

બાલાસિનોર ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૪, કોંગ્રેસ – ૯, અન્ય – ૫

શિહોર ( કુલ ૩૨ સીટ ) : BJP – ૨૩, કોંગ્રેસ – ૯

ગારિયાધાર ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૪, કોંગ્રેસ – ૧૪

ખેરાલુ ( કુલ ૨૪ સીટ ) : BJP – ૧૬, કોંગ્રેસ – ૮

વિજાપુર ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૭, કોંગ્રેસ – ૬, અન્ય – ૫

વડનગર ( કુલ ૨૮ સીટ ) : BJP – ૨૭, કોંગ્રેસ – ૧

બીલીમોરા ( કુલ ૩૬ સીટ ) : BJP – ૨૧, કોંગ્રેસ – ૨, અન્ય – ૧૩

ચાણસ્મા ( કુલ ૨૪ સીટ ) : BJP – ૨૨, કોંગ્રેસ – ૨

રાધનપુર ( કુલ ૨૮ સીટ ) : BJP – ૧૧, કોંગ્રેસ – ૧૬

છોટાઉદેપુર ( કુલ ૨૪ સીટ ) : BJP – ૪, કોંગ્રેસ – ૮, અન્ય – ૧૬

ધ્રોલ ( કુલ ૨૮ સીટ ) : BJP – ૨૨, કોંગ્રેસ – ૪, અન્ય – ૨

તલોદ ( કુલ ૨૪ સીટ ) : BJP – ૧૧, કોંગ્રેસ – ૧૩