By Election/ નીરસ મતદાન, દસ વાગ્યા સુધીમાં માત્ર 11.52%

નીરસ મતદાન, દસ વાગ્યા સુધીમાં માત્ર 11.52%

Gujarat Others
kaprada 8 નીરસ મતદાન, દસ વાગ્યા સુધીમાં માત્ર 11.52%

ગુજરાત રાજયમાં વિધાનસભાની ૮ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે મતદાતાઓમાં મતદાન માટે નીરસ જણાઈ રહ્યા છે. સવારે સાત વાગ્યે મતદાન શરુ કરવામાં આવ્યું હતું. ત્રણ કલાક માં માત્ર 11.52 % જ મતદાન થયું છે.  ચૂંટણીપંચ દ્વારા મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવી છે. જે આ પ્રમાણે છે. 10 વાગ્યા સુધી સરેરાશ 11.52 ટકા મતદાન

અમદાવાદ / શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હોસ્પિટલમાં દાખલ, લંગ્સ ઈન…

by election / કરજણમાં ખૂલેઆમ મતદારો સાથે પૈસાની લેતીદેતીનો વિડીયો વાયરલ…

અબડાસા બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન
કપરાડા બેઠક પર સરેરાશ 10.37 ટકા મતદાન
લીંબડી બેઠક પર સરેરાશ 16.52 ટકા મતદાન
મોરબી બેઠક પર સરેરાશ 15.68 ટકા મતદાન
ધારી બેઠક પર સરેરાશ 6.29 ટકા મતદાન
ગઢડા બેઠક પર સરેરાશ 14.76 ટકા મતદાન
ડાંગ બેઠક પર સરેરાશ 8.87 ટકા મતદાન