મતગણતરી/ ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકમાંથી આટલી બેઠક પર ભાજપ આગળ…

સવારે દસ વાગ્યા સુધીના વલણો પરથી જોઈ શકાય છે કે, લીંબડી, ધારી, કરજણ, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે તો  મોરબીમાં કોંગ્રેસ આગળ

Top Stories Gujarat Others
election 4 ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકમાંથી આટલી બેઠક પર ભાજપ આગળ...

કોરોનાના કહેર વચ્ચે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણી માટે આજે સવારે ૮ વાગ્યે મત ગણના શરુ થી ચુકી છે. ત્યારે કોરોના માર્ગદર્શિકા અનુસાર આ ચૂંટણીમાં મતદાન મથકો ની સંખ્યા વધારવામાં આવી હતી. જેને લઈને EVM ની સંખ્યા વધી ગઈ છે. અને જેથી માત્ગનાતારીમાં વધુ સમય લાગી શકે છે. પ્રાથમિક અંદાજ મુજબ બપોરે એક વાગ્યા સુધીમાં આઠેય બેઠકોનું પરિણામ આવી જશે.

bihar elections / વલણો પહેલાં ખૂબ જ ઉત્સાહિત તેજ પ્રતાપ, ટ્વીટ કરી કહ્યું R…

ચૂંટણી પંચ દ્વારા હાલ 8 મતગણતરી કેન્દ્રો ઉપર સ્ટ્રોંગ રૂમમાં થ્રી લેયર સુરક્ષા વચ્ચે મતોની ગણતરી ચાલી રહી છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ EVM ના મતોની ગણતરી ચાલી રહી છે.

us election 2020 / ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણમાં હારનું ઠીકરું કોના માથે ફોડ્યું..?…

સવારે દસ વાગ્યા સુધીના વલણો પરથી જોઈ શકાય છે કે, લીંબડી, ધારી, કરજણ, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે તો  મોરબીમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે.