Not Set/ છોટાઉદેપુરઃ કેનાલમાં યુવક યુવતીએ ઝંપલાવ્યાની આશંકા, સ્થાનિકોએ મૃતદેહની તપાસ હાથ ધરી

છોટાઉદેપુરના બોડેલી પાસે આવેલી  કેનાલમાં યુવક યુવતીએ ઝંપલાવ્યું છે. આ બન્ને યુવક યુવતીઓ પ્રેમી પંખીડા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. કેનાલ પાસેથી એક બાઈક એક બેગ અને યુવતી તથા યુવકના પગરખા મળી આવ્યા છે. આ યુવતીના લગ્ન 2 દિવસ પહેલા જ થયા હોવાનું જોણવા મળ્યું છે. કેનાલ પાસે જે બેગ મળી આવી છે તેમાથી […]

Gujarat
kpl છોટાઉદેપુરઃ કેનાલમાં યુવક યુવતીએ ઝંપલાવ્યાની આશંકા, સ્થાનિકોએ મૃતદેહની તપાસ હાથ ધરી

છોટાઉદેપુરના બોડેલી પાસે આવેલી  કેનાલમાં યુવક યુવતીએ ઝંપલાવ્યું છે. આ બન્ને યુવક યુવતીઓ પ્રેમી પંખીડા હોય તેવી આશંકા સેવાઈ રહી છે.

કેનાલ પાસેથી એક બાઈક એક બેગ અને યુવતી તથા યુવકના પગરખા મળી આવ્યા છે. આ યુવતીના લગ્ન 2 દિવસ પહેલા જ થયા હોવાનું જોણવા મળ્યું છે.

kapl છોટાઉદેપુરઃ કેનાલમાં યુવક યુવતીએ ઝંપલાવ્યાની આશંકા, સ્થાનિકોએ મૃતદેહની તપાસ હાથ ધરી

કેનાલ પાસે જે બેગ મળી આવી છે તેમાથી એક લેટર પણ મળી આવ્યો પરંતુ તેમાં શું લખ્યું છે તે હાલ જાણવા મળ્યું નથી. હાલતો યુવક અને યુવતીની શોધખોડ હાથ ધરાઈ રહી છે.