Not Set/ કેન્દ્ર સરકારે શરૂ કરેલું સ્વચ્છતા અભિયાન ચઢ્યું ખોરંભે

સાબરકાંઠા, કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલું સ્વચ્છતા અભિયાન સાવ ખોરંભે ચડ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ખેડબહ્મા તાલુકા પંચાયતનાં સંકુલમાં આવેલા BRC ભવન આગળ કચરાના મસમોટા ઢગ જોવા મળી રહ્યા છે. આ બીઆરસી ભવનમાં તાલુકાના શિક્ષકોને અવારનવાર કોઈને કોઈ તાલીમ આપવામાં આવે છે. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સ્વચ્છતાના પાઠ શીખવાડવા […]

Gujarat
news swachata bharat abhiyan begins in some part of uttarakhand 1 65966 65966 swachata bharat abhiyan કેન્દ્ર સરકારે શરૂ કરેલું સ્વચ્છતા અભિયાન ચઢ્યું ખોરંભે

સાબરકાંઠા,

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલું સ્વચ્છતા અભિયાન સાવ ખોરંભે ચડ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ખેડબહ્મા તાલુકા પંચાયતનાં સંકુલમાં આવેલા BRC ભવન આગળ કચરાના મસમોટા ઢગ જોવા મળી રહ્યા છે. આ બીઆરસી ભવનમાં તાલુકાના શિક્ષકોને અવારનવાર કોઈને કોઈ તાલીમ આપવામાં આવે છે. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સ્વચ્છતાના પાઠ શીખવાડવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ આ શિક્ષકો જ સ્વચ્છતા અભિયાનને કોરાણે મૂકીને કચરાના ઢગ કરે છે. જેને કારણે રોગચાળો વકરે તેવી પણ શક્યતા દેખાઇ રહી છે. જો કે આ કચરાના ઢગ દૂર કરવા માટે સ્થાનિકોએ તંત્રના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ તંત્રના અધિકારીઓ માત્ર આખ આડા કાન કરી રહ્યા છે.