Not Set/ માતા-પૂત્રીના ડબલ મર્ડર કેસનો મામલો,પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

દાહોદ, દાહોદમાં ખુબ ગાજેલા માતા-પૂત્રીના ડબલ મર્ડર કેસ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હત્યામાં અન્યની સંડોવણી અંગે આરોપીઓની પુછપરછ કરી તપાસ હાથ ધરી છે. મૃતકની બોડીને પી.એમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરી. આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમ્યાન હત્યારાની જૂની હિસ્ટ્રી બહાર આવવાની શક્યતાઓ […]

Top Stories Gujarat Others
vadodara reliance plant fire 2 માતા-પૂત્રીના ડબલ મર્ડર કેસનો મામલો,પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

દાહોદ,

દાહોદમાં ખુબ ગાજેલા માતા-પૂત્રીના ડબલ મર્ડર કેસ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હત્યામાં અન્યની સંડોવણી અંગે આરોપીઓની પુછપરછ કરી તપાસ હાથ ધરી છે.

મૃતકની બોડીને પી.એમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરી. આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રિમાન્ડ દરમ્યાન હત્યારાની જૂની હિસ્ટ્રી બહાર આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે. સાચી દિશામાં તપાસ થશે તો હત્યામાં અન્યોની સંડોવણી બહાર આવવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

https://api.mantavyanews.in/gujarat-dahod-missing-case-of-woman-and-adoptive-daughter/

એક બાજુ અન્ય શખ્સોની સંડોવણીની ચર્ચાઓ વહેતી થઇ છે બીજી બાજૂ મૃતકના પરિવારજનોએ હત્યા પાછળ કોઈ મોટું માથું સંડોવાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. રિમાન્ડ પુરા થવાની રાહ જોવી રહી જોવાઇ રહી છે..રિમાન્ડ બાદ હત્યાનું તથ્ય બહાર આવશે કે કેમ તે જોવુ રહ્યુ.