Not Set/ રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નોધાયા 1276 નવા કેસ

રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નોધાયા 1276 નવા કેસ

Gujarat Others
gujarat corona રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નોધાયા 1276 નવા કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં મોટો વધારો થઇ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરેલો કોરોના દિન પ્રતિદિન આગળ જ વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં  1276 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,82,449  પર પહોચ્યો છે.

cm રૂપાણી 17 રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નોધાયા 1276 નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ૩ લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં  આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 889 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યામ 2,72,332 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5684 છે.  જો કે હાલમાં રાજ્યમાં રસીકરણ ચાલુ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગત 

સુરત કોર્પોરેશન 324

અમદાવાદ કોર્પોરેશન 298

વડોદરા કોર્પોરેશન 111

રાજકોટ કોર્પોરેશન 98

સુરત  71

જામનગર કોર્પોરેશન 38

ખેડા-25

પંચમહાલ-25

ભાવનગર કોર્પોરેશન-24

દાહોદ 18

મહેસાણા 18

વડોદરા 18

આણંદ 15

કચ્છ 15

રાજકોટ 15

ગાંધીનગર કોર્પોરેશન-14

ભરૂચ 13

મહિસાગર 13

નર્મદા 13

સાબરકાંઠા 13

ગાંધીનગર-10

જામનગરમાં 10

અમરેલી 8

ભાવનગરમાં 8

પાટણ 7

અમદાવાદ, છોટા ઉદેપુર અને મોરબીમાં 6-6 કેસ

cm રૂપાણી 18 રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નોધાયા 1276 નવા કેસ