Gujarat/ #CoronaUpadate/ કોરોના કાબુમા આવી રહ્યો છે ? આજે નવા કેસ ફક્ત – 908

  કોરોના અપડેટ – ગુજરાત – તા. 26 ઓક્ટોબર’2020 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 908 રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  – 168081 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 04 રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1102 ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 150650 રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા […]

Top Stories Gujarat Others
અબડાસા 25 #CoronaUpadate/ કોરોના કાબુમા આવી રહ્યો છે ? આજે નવા કેસ ફક્ત - 908

 

કોરોના અપડેટ – ગુજરાત – તા. 26 ઓક્ટોબર’2020

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 908
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  – 168081
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 04
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1102
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 150650
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 13738
  • રાજ્યમાં આજે કરાયેલા કુલ ટેસ્ટની સંખ્યા – 51046
  • રાજયમાાં‍અત્યાર‍ સુધીમાં કરવામાં આવેલ ટેસ્ટની સંખ્યા –  5793788
  • રાજ્યના‍ં જુદા‍ જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ ક્વોરેન્ટાઇન કુલ વ્યક્તિ  – 524602