Not Set/ રાજ્યમાં 18 લોકોના મોત સાથે નોધાયા 1510 નવા કેસ

સનો આંકડો 215819 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 લોકોનાં મૃત્યુ થયા છે.  જે સાથે કુલ મૃત્યુ આંક 4049 ઉપર પહોચ્યો છે.

Top Stories Gujarat Others
asdq 125 રાજ્યમાં 18 લોકોના મોત સાથે નોધાયા 1510 નવા કેસ

ગુજરાત રાજયમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1510 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 215819 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 લોકોનાં મૃત્યુ થયા છે.  જે સાથે કુલ મૃત્યુ આંક 4049 ઉપર પહોચ્યો છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1627 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 196992 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14778 છે.

*છેલ્લા 24  કલાકમાં નોધાયેલા કેસની વિગતો *

અમદાવાદ        322

સુરત    249

વડોદરા  174

ગાંધીનગર        73

ભાવનગર         25

બનાસકાંઠા        46

આણંદ   10

રાજકોટ  143

અરવલ્લી         12

મહેસાણા 64

પંચમહાલ         29

બોટાદ   4

મહીસાગર         18

ખેડા     32

પાટણ   36

જામનગર         51

ભરૂચ    21

સાબરકાંઠા         29

ગીર સોમનાથ    8

દાહોદ    19

છોટા ઉદેપુર       15

કચ્છ     18

નર્મદા   9

દેવભૂમિ દ્વારકા    6

વલસાડ 0

નવસારી 3

જૂનાગઢ 28

પોરબંદર 5

સુરેન્દ્રનગર        19

મોરબી   22

તાપી    1

ડાંગ     0

અમરેલી 19

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…