Not Set/ કોરોનાએ પકડી રોકેટ ગતિ, 1515 નવા કેસથી થથર્યું ગુજરાત

ગુજરાત રાજ્યમાં કોરોનાની સેકન્ડ વેવરોકેટ ગતિએ શરુ થઇ ચુકી છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રેકોર્ડ બ્રેક 1515 નવા કેસ સામે આવ્યા છે.

Top Stories Gujarat Others
nitin patel 14 કોરોનાએ પકડી રોકેટ ગતિ, 1515 નવા કેસથી થથર્યું ગુજરાત

ગુજરાત રાજ્યમાં કોરોનાની સેકન્ડ વેવરોકેટ ગતિએ શરુ થઇ ચુકી છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં રેકોર્ડ બ્રેક 1515 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં નોધાયેલા કેસ માં સૌથી વધુ છે. 1515 નવા કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. જો હજુ પણ ગુજરાતની જનતા નહિ ચેતે તો ગુજરાત બીજું વુહાન બની શકે છે.અથવા વુહાનથી પણ વધુ ગંભીર પરિસ્થતિનો સામનો કરવો પડી શકે છે.  ગુજરાત અને ગુજરાતની જનતા બંને એ તેની મોટી કિંમત ચુકવવા માટે તૈયાર રહેવું પડશે.

nitin patel 13 કોરોનાએ પકડી રોકેટ ગતિ, 1515 નવા કેસથી થથર્યું ગુજરાત

રાજ્યના કારોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 1515 છે. જે સત્યે રાજ્યમાં કુલ સંક્રમીતોની સંખ્યા પણ 195917 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે કુલ મોત નો આંક 3846 ઉપર પહોચ્યો છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1271 છે. જે સાથે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 178786 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 13285 છે.

nitin patel 15 કોરોનાએ પકડી રોકેટ ગતિ, 1515 નવા કેસથી થથર્યું ગુજરાત

છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગતો

અમદાવાદ        373

સુરત              262

વડોદરા            164

ગાંધીનગર        89

ભાવનગર         19

બનાસકાંઠા        55

આણંદ             8

રાજકોટ            137

અરવલ્લી         12

મહેસાણા           53

પંચમહાલ         23

બોટાદ             4

મહીસાગર         19

ખેડા               20

પાટણ             51

જામનગર         41

ભરૂચ              6

સાબરકાંઠા         17

ગીર સોમનાથ     10

દાહોદ              14

છોટા ઉદેપુર       6

કચ્છ               30

નર્મદા             12

દેવભૂમિ દ્વારકા    4

વલસાડ           3

નવસારી           3

જૂનાગઢ           20

પોરબંદર           1

સુરેન્દ્રનગર        15

મોરબી             14

તાપી              6

અમરેલી           24