Not Set/ ધાનેરા/ જોરપુરા ગામથી બોગસ ડોકટર ઝડપાયો

અવારનવાર બોગસ ડોકટરો ઝડપાતા જોય છે ત્યારે વધુ એક વખત બનાસકાઠા ધાનેરના જોરપુરામાં બોગસ ડોક્ટર ઝડપાયો  છે.બોગસ ડોકટરને હેલ્થ વિભાગ અને ગામ જનોને સાથે રાખીને રેડ પડી હતી.અને તેના સામે  કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ડોક્ટર પાસેથી  અનેક દવાઓ અને તબીબી સાધનો પણ મળી આવ્યા છે. મહત્વનું છે કે ડોકટરો દ્વારા અવારનવાર બોગ્સ ડિગ્રીને લઈને કોભાંડ આચરવામાં […]

Gujarat Others
Untitled 13 ધાનેરા/ જોરપુરા ગામથી બોગસ ડોકટર ઝડપાયો

અવારનવાર બોગસ ડોકટરો ઝડપાતા જોય છે ત્યારે વધુ એક વખત બનાસકાઠા ધાનેરના જોરપુરામાં બોગસ ડોક્ટર ઝડપાયો  છે.બોગસ ડોકટરને હેલ્થ વિભાગ અને ગામ જનોને સાથે રાખીને રેડ પડી હતી.અને તેના સામે  કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ડોક્ટર પાસેથી  અનેક દવાઓ અને તબીબી સાધનો પણ મળી આવ્યા છે.

મહત્વનું છે કે ડોકટરો દ્વારા અવારનવાર બોગ્સ ડિગ્રીને લઈને કોભાંડ આચરવામાં આવતું હોય છે ત્યારે બનાસકાઠા ધાનેરના જોરપુરામાં બોગસ ડોક્ટર ઈશ્વર પટેલ ઝડપાયો છે. આ બોગસ ડોક્ટર સરાલ ગામે દવાખાનું ચલાવતો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.