Not Set/ ભચાઉમાં એક્તા યાત્રાનું આગમન થતા કરાયુ સ્વાગત, સ્થાનિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ

ભચાઉ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના અનુસંધાને કચ્છમાં પણ ભાજપની એક્તાયાત્રા ફરી રહી છે. ભચાઉમાં આ યાત્રાનું આગમન થતા યાત્રાને લોક સમર્થન મળ્યું હતું. સ્થાનિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો. એક્તા યાત્રામાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. એક્તા યાત્રા દરમ્યાન જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી બિપિન દવે, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, . […]

Gujarat Others Trending
mantavya 483 ભચાઉમાં એક્તા યાત્રાનું આગમન થતા કરાયુ સ્વાગત, સ્થાનિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ

ભચાઉ,

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના અનુસંધાને કચ્છમાં પણ ભાજપની એક્તાયાત્રા ફરી રહી છે. ભચાઉમાં આ યાત્રાનું આગમન થતા યાત્રાને લોક સમર્થન મળ્યું હતું.

mantavya 484 ભચાઉમાં એક્તા યાત્રાનું આગમન થતા કરાયુ સ્વાગત, સ્થાનિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ

સ્થાનિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો. એક્તા યાત્રામાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. એક્તા યાત્રા દરમ્યાન જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી બિપિન દવે, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, .

mantavya 485 ભચાઉમાં એક્તા યાત્રાનું આગમન થતા કરાયુ સ્વાગત, સ્થાનિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ

ભચાઉ નગરપતિ કુળદિપસિંહ જાડેજા, વલ્લમજીભાઈ હુંબલ, દિલીપ ત્રિવેદી, અરજણ રબારી, ભરતસિંહ જાડેજા, ઉમિયાશંકર જાષી, વિકાસ રાજગોર, વાઘજી છાંગા, નામેરી ઢીલા, ઉર્મિલાબેન પટેલ, ભાવનાબેન દવે, શીતલબેન છાંગા, નરેન્દ્રદાન ગઢવી, સવાભાઈ આહિર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.નગરયાત્રામાં જોડાઇ એેક્તા યાત્રાનો પ્રસાર કર્યો હતો.