Not Set/ રાજયના છ મતદાન મથક પર ફરી એક વખત મતદાન શરૂ

રાજયના છ મતદાન મથક પર ફરી એક વખત મતદાન શરૂ થયું છે.અમદાવાદ જિલ્લાના બે મતદાન મથક વિરમગામ અને દસક્રોઇ સહિત કુલ છ મતદાન મથક પર પુન:મતદાન કરવામાં આવી રહ્યું છે.EVM મશીનમાં ટેકનીકલ ખામીને કરાણે આ બેઠકો ફરીથી મતદાન યોજવામાં આવ્યુંતો બીજી બાજુ રાજયની કુલ આઠ વિધાનસભા બેઠક VVPAT મશીનથી ગણતરી કરવામાં આવી રહ્યું છે.ઇવીએમ મશીનમાં […]

Top Stories

રાજયના છ મતદાન મથક પર ફરી એક વખત મતદાન શરૂ થયું છે.અમદાવાદ જિલ્લાના બે મતદાન મથક વિરમગામ અને દસક્રોઇ સહિત કુલ છ મતદાન મથક પર પુન:મતદાન કરવામાં આવી રહ્યું છે.EVM મશીનમાં ટેકનીકલ ખામીને કરાણે આ બેઠકો ફરીથી મતદાન યોજવામાં આવ્યુંતો બીજી બાજુ રાજયની કુલ આઠ વિધાનસભા બેઠક VVPAT મશીનથી ગણતરી કરવામાં આવી રહ્યું છે.ઇવીએમ મશીનમાં અભ્યાસ માટે કરાયેલા મતદાન વખતે મોક પોલ ડિલીટ ન કરતાં VVPAT મશીનથી ગણતરી કરવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે.