Not Set/ વડગામ બેઠક માટે પુન: મતદાનનો પ્રારંભ-ગામના કુલ 1920 મતદારો

બનાસકાંઠાના વડગામ બેઠક માટે પુન: મતદાનનો પ્રારંભ થઇ ચૂ્ક્યો છે.મળતી માહિતી મુજબ છનીયાણા ગામે ખાતે વડગામ બેઠક માટેનું મતદાન યોજાયું છે.નોંધનીય છે કે બીજા તબક્કામાં બનાસકાંઠામાં મતદાન થયું હતું.પરતું વડગામ બેઠક પરના છનીયાણા ગામમાં બે કલાક જેટલું મતદાન સ્થગિત રહેતા પુન:મતદાન કરાવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.ત્યારે આજે છનીયાણા ગામના કુલ 1920 મતદારો મતદાન મથકે જઇને […]

Gujarat
Gujarat Election Live Counting Winner List વડગામ બેઠક માટે પુન: મતદાનનો પ્રારંભ-ગામના કુલ 1920 મતદારો

બનાસકાંઠાના વડગામ બેઠક માટે પુન: મતદાનનો પ્રારંભ થઇ ચૂ્ક્યો છે.મળતી માહિતી મુજબ છનીયાણા ગામે ખાતે વડગામ બેઠક માટેનું મતદાન યોજાયું છે.નોંધનીય છે કે બીજા તબક્કામાં બનાસકાંઠામાં મતદાન થયું હતું.પરતું વડગામ બેઠક પરના છનીયાણા ગામમાં બે કલાક જેટલું મતદાન સ્થગિત રહેતા પુન:મતદાન કરાવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.ત્યારે આજે છનીયાણા ગામના કુલ 1920 મતદારો મતદાન મથકે જઇને મતદાન કરશે.તેમજ આ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.મહત્વનું છે કે રાજયની ચાર બેઠકોના છ મતદાન મથકો પર પુન: મતદાન થયું હતું.જેમાં વડગામ, વિરમગામ, દસક્રોઇ, સાવલી બેઠકોનો સમાવેશ થયા છે..