Gujarat election 2022/ ગુજરાત ચૂંટણીપંચે WhatsApp હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતે ચૂંટણી સંબધિત કોઇપણ પ્રશ્ન હોય તેના જવાબ મેળવવા માટે વોટસએપ હેલ્પલાઇન નંબર રજૂ કર્યો છે

Top Stories Gujarat
22 4 ગુજરાત ચૂંટણીપંચે WhatsApp હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે. ચૂંટણી પંચ રાજ્યમાં અસરકારક અને મતદાન વધારે થાય તે માટે જાગૃતિ કાર્યક્રમ કરતા હોય છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવાની છે તેને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચે એક વોટસઅપ હેલ્પલાઇન નંબર જાહેર રકર્યો છે. આ હેલ્પલાઇનમાં  મતદાન અંગેની તમામ માહિતી મેળવી શકશો. અને ચૂંટણી સંબધિત તમામ માહિતી અંગેની પુછપરછ કરી શકો છે.

 વોટ્સએપ હેલ્પલાઇન નંબર

નંબર: – +916357147746

ઉલ્લેખનીય છે કે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતે ચૂંટણી સંબધિત કોઇપણ પ્રશ્ન હોય તેના જવાબ મેળવવા માટે વોટસએપ હેલ્પલાઇન નંબર રજૂ કર્યો છે.ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાવવાનો છે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.