Not Set/ મતદાન મથકો ઉપર નજર રાખવા માટે શરૂ કરાયેલા કંટ્રોલ રૂમમાં જ સર્જાઇ ખામી

ગાંધીનગરમાં રાજ્યના સંવેદનશીલ મતદાન મથકો ઉપર નજર રાખવા માટે શરૂ કરાયેલા કંટ્રોલ રૂમમાં જ ખામી સર્જાઇ હતી. રાજ્યના મતદાન મથકો પર બાજનજર રાખતા વેબ કાસ્ટિંગ કન્ટ્રોલ રૂમને થોડી વાર માટે બંધ રાખવાનો વારો આવ્યો હતો. ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો ઉપર મતદાનનો ધમધમાટ ચાલી રહ્યો છે. મતદારોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વેબ […]

Gujarat
16mar TCJPPHI WMA17TUT TRACKING.jp મતદાન મથકો ઉપર નજર રાખવા માટે શરૂ કરાયેલા કંટ્રોલ રૂમમાં જ સર્જાઇ ખામી

ગાંધીનગરમાં રાજ્યના સંવેદનશીલ મતદાન મથકો ઉપર નજર રાખવા માટે શરૂ કરાયેલા કંટ્રોલ રૂમમાં જ ખામી સર્જાઇ હતી. રાજ્યના મતદાન મથકો પર બાજનજર રાખતા વેબ કાસ્ટિંગ કન્ટ્રોલ રૂમને થોડી વાર માટે બંધ રાખવાનો વારો આવ્યો હતો. ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો ઉપર મતદાનનો ધમધમાટ ચાલી રહ્યો છે. મતદારોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વેબ કાસ્ટિંગ કન્ટ્રોલ રૂમ થોડીવાર માટે બંધ કરવામાં આવ્યો હતો. તમામ કમ્પ્યુટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા કંટ્રોલ રૂમ બંધ કરવો પડ્યો હતો. ત્યારે ઉલ્લ્ખનિચ છે કે કંટ્રોલ રૂમમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 1400 જેટલા સંવેદનશીલ મતદાન મથકો ઉપર બાજનજર રાખવામાં આવી રહી છે.