Not Set/ ગુજરાત/ સરકાર દ્વારા રાજ્યનાં 26 IAS  અધિકારીની બદલી

સરકાર દ્વારા રાજ્યના 26 IAS  અધિકારીની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા બદલીના આદેશ અપી દેવામાં આવ્યા છે.  નવા મુખ્ય સચિવ આવ્યા બાદ પ્રથમ વાર બદલી કરાઈ છે. સોનલ મિશ્રાને નર્મદા અને પાણી પુરવઠાનાં સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. તો મનોજ અગ્રવાલને ગ્રામ વિકાસ કમિ.નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. સુનયના તોમરની એનર્જી અને પેટ્રોકેમિકલ્સમાં બદલવામાં આવ્યા છે. […]

Gujarat
transfer ગુજરાત/ સરકાર દ્વારા રાજ્યનાં 26 IAS  અધિકારીની બદલી

સરકાર દ્વારા રાજ્યના 26 IAS  અધિકારીની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા બદલીના આદેશ અપી દેવામાં આવ્યા છે.  નવા મુખ્ય સચિવ આવ્યા બાદ પ્રથમ વાર બદલી કરાઈ છે. સોનલ મિશ્રાને નર્મદા અને પાણી પુરવઠાનાં સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. તો મનોજ અગ્રવાલને ગ્રામ વિકાસ કમિ.નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. સુનયના તોમરની એનર્જી અને પેટ્રોકેમિકલ્સમાં બદલવામાં આવ્યા છે. જ્યારે કમલ દયાનીને બંદરો અને વાહનવ્યહવારનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. દિલીપ રાણાને ટ્રાઈબલ ડેલવોપમેન્ટના કમિશનર તરીકે નિમણુંક આપવામાં આવી છે. જ્યારે એસ.જે હૈદરની GSRTC ના વાઈસ ચેરમેન તરીકે બદલવામાં આવ્યા છે.

આવુ છે તમામ IAS અધિકારીઓનું બદલીનું લિસ્ટ……….

badali1 ગુજરાત/ સરકાર દ્વારા રાજ્યનાં 26 IAS  અધિકારીની બદલી

badali2 ગુજરાત/ સરકાર દ્વારા રાજ્યનાં 26 IAS  અધિકારીની બદલી

badali3 ગુજરાત/ સરકાર દ્વારા રાજ્યનાં 26 IAS  અધિકારીની બદલી

badali1.jpg4 ગુજરાત/ સરકાર દ્વારા રાજ્યનાં 26 IAS  અધિકારીની બદલી

badali1.jpg5 ગુજરાત/ સરકાર દ્વારા રાજ્યનાં 26 IAS  અધિકારીની બદલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.