Not Set/ જામનગર/ બીમારીથી પીડિત દર્દીએ પાંચ માળેથી કૂદીને કર્યો આપઘાત

જામનગરમાં સતત વધતાં જતાં અપમૃત્યુના બનાવમાં વધુ બે બનાવ નોધાયા છે જેમાં શહેરની મધ્યમાં આવેલી જી.જી. હોસ્પિટલમાં કાલાવડના જી.જી હોસ્પિટલમાં બીમારીથી પીડિત દર્દીએ આપઘાત કરી  લીધો છે. દર્દીના આપઘાત બાદ ચકચાર મચી જવા માપી છે. આપને જણાવી દઈએ કે જી.જી. હોસ્પિટલના પાંચમાં માળેથી દર્દીએ  ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. બિમારીથી પિડાઈ રહેલા દર્દીની હોસ્પિટલમાં સારવાર ચાલી […]

Gujarat Others
Untitled 136 જામનગર/ બીમારીથી પીડિત દર્દીએ પાંચ માળેથી કૂદીને કર્યો આપઘાત

જામનગરમાં સતત વધતાં જતાં અપમૃત્યુના બનાવમાં વધુ બે બનાવ નોધાયા છે જેમાં શહેરની મધ્યમાં આવેલી જી.જી. હોસ્પિટલમાં કાલાવડના જી.જી હોસ્પિટલમાં બીમારીથી પીડિત દર્દીએ આપઘાત કરી  લીધો છે. દર્દીના આપઘાત બાદ ચકચાર મચી જવા માપી છે.

આપને જણાવી દઈએ કે જી.જી. હોસ્પિટલના પાંચમાં માળેથી દર્દીએ  ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. બિમારીથી પિડાઈ રહેલા દર્દીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તેની વચ્ચે અચાનક દર્દીએ જીવનનો અંત આણી લીધો છે.પોલીસે  ઘટનાસ્થળે પહોચીને આગળની  કાર્યાવાહી હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.