Not Set/ જામનગર: હડિયાણા ગામે બરફના કરા નો વરસાદ,1 ઇંચ બરફના કરા પડયા

જામનગર, જામનગરના હડિયાણા ગામે વાતવરણમાં પલટો આવ્યો હતો.હડીયાણા ગામે બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો.જેથી થોડી ક્ષણો માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.એક ઇંચના બરફના કરા પડ્યા હતા..જ્યારે 10 મિમિ જેટલો વરસાદ નોંધાયો હતો.

Gujarat Others Trending Videos
re 13 જામનગર: હડિયાણા ગામે બરફના કરા નો વરસાદ,1 ઇંચ બરફના કરા પડયા

જામનગર,

જામનગરના હડિયાણા ગામે વાતવરણમાં પલટો આવ્યો હતો.હડીયાણા ગામે બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો.જેથી થોડી ક્ષણો માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.એક ઇંચના બરફના કરા પડ્યા હતા..જ્યારે 10 મિમિ જેટલો વરસાદ નોંધાયો હતો.