Not Set/ ખેડા/ ફોન પર વાત કરી રહેલ પ્રેમીનું ગળું દબાવીને કરાઈ હત્યા

રાજ્યમાં અવારનવાર પ્રેમપ્રકરણમાં પ્રેમીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના ખેડાથી સામે આવી છે જ્યાં યુવતીના પરિવારજનોએ પ્રેમીનું દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જણાવી દઈએ કે બે ભાઈ વચ્ચે એકના એક પુત્ર જસવંત રાઠોડ નામના યુવક ની હત્યા કરવામાં આવતા પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ […]

Gujarat Others
Untitled 31 ખેડા/ ફોન પર વાત કરી રહેલ પ્રેમીનું ગળું દબાવીને કરાઈ હત્યા

રાજ્યમાં અવારનવાર પ્રેમપ્રકરણમાં પ્રેમીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના ખેડાથી સામે આવી છે જ્યાં યુવતીના પરિવારજનોએ પ્રેમીનું દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી.

જણાવી દઈએ કે બે ભાઈ વચ્ચે એકના એક પુત્ર જસવંત રાઠોડ નામના યુવક ની હત્યા કરવામાં આવતા પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો.

આ મામલે મળતી માહિતી અનુસાર મહેમદાવાદના સિહુંજમાં ફોન પર વાત કરતાં પ્રેમીને યુવતીના પરિવારજનોએ દુપટ્ટાથી ગળું દબાવીને  મોતને ઘટ ઉતારો હતો.જો કે આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.