Not Set/ સુરત : જમીનની માંગણીને લઇને સ્થાનિકોમાં રોષ, કમિશ્નરને પાઠવ્યું આવેદનપત્ર

સુરતના ઓલપાડમાં જમીનની માંગણીને લઇને ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. ઓલપાડના ભાંડુત ગામની સીમમાં આવેલી સરકારી જમીનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ડમ્પિંગ સ્ટેશન પ્રોજેકટ માટે જમીનની માંગણી કરાતા ભાંડુત ગામના ગ્રામજનો સહિત તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જે તકને ઝડપી લઇ ગુજરાત ખેડૂત સમાજે સુરત મ્યુનિસપલ કમિશ્નરને આવેદનપત્ર આપવા વિરોધ રેલી યોજી હતી. કાંઠાના […]

Top Stories Gujarat Surat
SRT Farmer 1 સુરત : જમીનની માંગણીને લઇને સ્થાનિકોમાં રોષ, કમિશ્નરને પાઠવ્યું આવેદનપત્ર

સુરતના ઓલપાડમાં જમીનની માંગણીને લઇને ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. ઓલપાડના ભાંડુત ગામની સીમમાં આવેલી સરકારી જમીનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ડમ્પિંગ સ્ટેશન પ્રોજેકટ માટે જમીનની માંગણી કરાતા ભાંડુત ગામના ગ્રામજનો સહિત તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

SRT Farmer e1538393350780 સુરત : જમીનની માંગણીને લઇને સ્થાનિકોમાં રોષ, કમિશ્નરને પાઠવ્યું આવેદનપત્ર

જે તકને ઝડપી લઇ ગુજરાત ખેડૂત સમાજે સુરત મ્યુનિસપલ કમિશ્નરને આવેદનપત્ર આપવા વિરોધ રેલી યોજી હતી. કાંઠાના લોકોએ હાથમાં ત્રિરંગી ઝંડા, બેનરો સાથે વિરોધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી.

SRT Farmer 2 e1538393387944 સુરત : જમીનની માંગણીને લઇને સ્થાનિકોમાં રોષ, કમિશ્નરને પાઠવ્યું આવેદનપત્ર

રેલીમાં લોકે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, જાન આપીશું પણ જમીન નહીં અપીએ. આ રેલીમાં પુરુષો, મહિલાઓ, યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સુરત મ્યુનિસિપલ કમિશ્નરને આ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું.