Not Set/ મહેસાણા: અગમ્ય કારણોસર 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

મહેસાણા મહેસાણામાં પરા વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. આ યુવકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. ત્યારે આ ઘટના બનતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ત્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. […]

Top Stories Gujarat Trending
murder 3 મહેસાણા: અગમ્ય કારણોસર 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

મહેસાણા

મહેસાણામાં પરા વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.

આ યુવકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. ત્યારે આ ઘટના બનતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

ત્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વાત કરીએ તો દિવસે દિવસે યુવાઓ નાની અમથી વાતને લઇને આપઘાત કરી લેતા હોય છે.

આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ યુવકે ક્યા કારણોસર જીવન ટૂંકાવ્યુ? આ આત્મહત્યા છે કે હત્યા. એવા અનેક સવાલો પોલીસ સામે ઉભા થઇ રહ્યા છે. મૃતદેહના પોસ્ટમોર્ટમ રિર્પોટ બાદ જ ખુલાસો સામે આવશે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.