Not Set/ વડોદરા/ ગિનિસ બુકમાં નામ અપાવવાની લાલચ આપી માર્શલ આર્ટના કોચે યુવતીની કરી છેડતી

વડોદરામાં ગોત્રી રોડ પર આવેલ  માર્શલ આર્ટસ ક્લાસમાં કોચ દ્વારા વિદ્યાર્થીનીની છેડછાડ કરવામા આવી હતી.ફેલીક્ષ કોમ્પ્લેક્સમાં આવેલ માર્શલ આર્ટસ એસોસિએશન ઓફ ગુજરાતના ક્લાસમાં માર્શલ આર્ટ્સ શીખવા જતી યુવતીની છેડતી બબલુ સાવંત નામના કોચે કરી હોવાનું સામે આવ્યું છે.  માર્શલ આર્ટસ શિખવા આવતી યુવતીને સરકારી નોકરીઅપાવવાની લાલચ બબલુ એ આપી તથા યુવતીને ગિનીસ બુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં […]

Gujarat Vadodara
mayaapate 7 વડોદરા/ ગિનિસ બુકમાં નામ અપાવવાની લાલચ આપી માર્શલ આર્ટના કોચે યુવતીની કરી છેડતી

વડોદરામાં ગોત્રી રોડ પર આવેલ  માર્શલ આર્ટસ ક્લાસમાં કોચ દ્વારા વિદ્યાર્થીનીની છેડછાડ કરવામા આવી હતી.ફેલીક્ષ કોમ્પ્લેક્સમાં આવેલ માર્શલ આર્ટસ એસોસિએશન ઓફ ગુજરાતના ક્લાસમાં માર્શલ આર્ટ્સ શીખવા જતી યુવતીની છેડતી બબલુ સાવંત નામના કોચે કરી હોવાનું સામે આવ્યું છે.

 માર્શલ આર્ટસ શિખવા આવતી યુવતીને સરકારી નોકરીઅપાવવાની લાલચ બબલુ એ આપી તથા યુવતીને ગિનીસ બુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં પણ નામ નોંધાવી આપવાની લાલચ પણ આપી હતી

આવી લાલચો આપી  બબલુએ યુવતીની શારીરિક છેડછાડ કરવાની શરૂઆત કરી હતી.યુવતીએ સમગ્ર મામલે લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા વઘુ તપાસ હાથ ધરવામા આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.