Not Set/ મહેસાણાઃ GIDC ના તળાવમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

મહેસાણા, મહેસાણાના તળાવમાઠી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. તળાવમાં લાશ તરતા જોઈને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા ને લાશને બહાર નીકળી હતી. આપને જણાવી દઈએ કે મહેસાણાના  નાગલપુર ગામમાં રેહતા વિજય ભરતભાઈ પટેલ નામના યુવકની  લાશ GIDC તળાવમાંથી મળી આવી છે. દારૂની મહેફિલ માણતા હોવાનું લોકોના મુખે ચર્ચાઈ રહ્યુ છે.નશાની હાલતમા […]

Gujarat Others
AAAAAAAAMAYA P 18 મહેસાણાઃ GIDC ના તળાવમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

મહેસાણા,

મહેસાણાના તળાવમાઠી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. તળાવમાં લાશ તરતા જોઈને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા ને લાશને બહાર નીકળી હતી.

AAAAAAAAMAYA P 19 મહેસાણાઃ GIDC ના તળાવમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

આપને જણાવી દઈએ કે મહેસાણાના  નાગલપુર ગામમાં રેહતા વિજય ભરતભાઈ પટેલ નામના યુવકની  લાશ GIDC તળાવમાંથી મળી આવી છે. દારૂની મહેફિલ માણતા હોવાનું લોકોના મુખે ચર્ચાઈ રહ્યુ છે.નશાની હાલતમા ધુત થયેલા યુવકનુ તળાવમા પડી જતા મોત નીપજયુ  હોવાનું સામે આવી રહ્યું છે.

મોતનુ કારણ જાણ્યા બાદ આસપાસના વિસ્તારમાં એરંરાટી મચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.