Not Set/ વડોદરા : કૂતરાના ભસવા મામલે નિવૃત સૈન્ય કમાન્ડર પર પાડોશીનો હુમલો

કલાનગરી વડોદરામાં રહેતા નિવૃત સૈન્ય કમાન્ડર પર હુમલો થયો હોવાની ઘટના છે. મળી રહેલી વિગતો મુજબ, વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા નિવૃત સૈન્ય કમાન્ડર દેબાશીષ ચેટર્જી પર પાડોશીએ હુમલો કર્યો હતો. નિવૃત સૈન્ય કમાન્ડરના પાડોશીનો આરોપ છે કે, વૉકિંગ કરવા જતા સમયે કમાન્ડરનો કૂતરો એમને ભસતો હતો. જેથી પાડોશીએ રોષ રાખી બોલાચાલી શરુ કરી હતી. […]

Top Stories Gujarat Vadodara
WhatsApp Image 2018 10 07 at 4.15.58 PM વડોદરા : કૂતરાના ભસવા મામલે નિવૃત સૈન્ય કમાન્ડર પર પાડોશીનો હુમલો

કલાનગરી વડોદરામાં રહેતા નિવૃત સૈન્ય કમાન્ડર પર હુમલો થયો હોવાની ઘટના છે. મળી રહેલી વિગતો મુજબ, વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા નિવૃત સૈન્ય કમાન્ડર દેબાશીષ ચેટર્જી પર પાડોશીએ હુમલો કર્યો હતો.

BRD Attack વડોદરા : કૂતરાના ભસવા મામલે નિવૃત સૈન્ય કમાન્ડર પર પાડોશીનો હુમલો

નિવૃત સૈન્ય કમાન્ડરના પાડોશીનો આરોપ છે કે, વૉકિંગ કરવા જતા સમયે કમાન્ડરનો કૂતરો એમને ભસતો હતો. જેથી પાડોશીએ રોષ રાખી બોલાચાલી શરુ કરી હતી. આ બોલાચાલી ઉગ્રતાની હદ પાર કરી જતા, પાડોશી એ દેબાશિષ ચેટર્જી પર હુમલો કર્યો હતો.

WhatsApp Image 2018 10 07 at 4.15.58 PM 1 વડોદરા : કૂતરાના ભસવા મામલે નિવૃત સૈન્ય કમાન્ડર પર પાડોશીનો હુમલો

જણાવી દઈએ કે, દેબાશિષ ચેટર્જી શ્રીલંકાના LTTE સંગઠન સામે ભારત દ્વારા મોકલવામાં આવેલી પીસ કીપિંગ ફોર્સના સભ્ય હતા. એમને પગમાં ત્રણ ગોળી વાગવા છતાં પણ બહાદુરીનું પ્રદર્શન કરતા ત્રણ નક્સલીઓને ઠાર કર્યા હતા.